કોરોનરી આર્ટરી ડિસીઝ (હૃદયની ધમનીઓ ને સંબંધિત રોગ) વિશે ચિંતિત છો? ડો. રેનીશ બેરા, એચસીજી હોસ્પિટલના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ, કોરોનરી આર્ટરી ડિસીઝ માટે જવાબદાર એવા ધુમ્રપાન, વારસગાત અને હાયપરટેન્શન જેવા પરિબળો તરફ નિર્દેશ કરે છે. તે તમારા આહારમાં મીઠું અને ખાંડ ઘટાડવાની સલાહ આપે છે. અસરકારક સારવાર માટે ડાયાબિટીસ જેવી સ્થિતિની વહેલી ઓળખ નિર્ણાયક છે. નિષ્ણાત કાર્ડિયાક કેર માટે, HCG છે ને! આજે જ અમારો સંપર્ક કરો. 6358888817